【遊戲必備免費APP】Khedut Mitra - GJ Agriculture|不限時免費玩app

遊戲必備免費app推薦|Khedut Mitra - GJ Agriculture線上免付費app下載|3C達人阿輝的APP

જો તમને આ એપ ગમે તો અમારી એપ ને 5 સ્ટાર આપો

બધા પાક અને માર્કેટ યાર્ડ ના ભાવ રોજ ઉપડેટ થાય એવી એક માત્ર એપ જેમાં તમે તમારા મિત્રો સાથે ભાવ શેર પણ કરી શકો છો

એપીએમસી: વિવિધ તાલુકા મુજબ ખેતીવાડી બજારસમિતિ (APMC) ના પાકના ભાવની માહિતી આપવામાં આવે છે. ખેડૂતે પસંદ કરેલા બજારમાંથી પાકના ભાવની જાણકારી App પર જણાવવામાં આવે છે.

કૃષિ સલાહ: કૃષિ આબોહવા ઝોન અને હવામાનના આધારે પાકના વિવિધ તબક્કાઓ દરમ્યાન થતા રોગ અને તેનું નિયંત્રણ કરતી દવાની માહિતી આપવામાં આવે છે.પાકના વિવિધ રોગો જેમકે પાક પીળો પડી જવો, બળી જવો, સુકાઈ જવો વગેરે જેવી સમસ્યાઓ માટે વિશેષ સૂચનો આપવામાં આવે છે. હવામાન ની આગાહી મુજબ પાક માટે કયા નુસખાઓ ફાયદાકારક નીવડશે તેની આગોતરી જાણ કરવામાં આવે છે.

遊戲必備免費app推薦|Khedut Mitra - GJ Agriculture線上免付費app下載|3C達人阿輝的APP

પાક સાયકલ: પાકના વિવિધ તબક્કા પ્રમાણે પિયત માટેની સમયસરની વિગતવાર માહિતી આપવામાં આવે છે. પાકની અનુકુળતા પ્રમાણે જમીનની તૈયારી, પાકની વાવણી અને લણણી ક્યારે અને કેવી રીતે કરવી તેની તમામ માહિતી આપવામાં આવે છે. પાકમાં આંતરખેડ, ફળદ્રુપતા અને ખાતર માટેના ખાસ સૂચનો તેમજ વિવિધ તબક્કા મુજબ પાકમાં થતા રોગો અને તેને અનુકુળ દવા અને જંતુનાશક માટે ખાસ સલાહો આપવામાં આવે છે.

Khedut Mitra ( Kisan Mitra ) is Gujarat’s First And Only Company Providing Complete Information On Farmer’s Mobile via App in Gujarati And Gujlish. Khedut Mitra is One Stop Solution for Gujarat’s Agriculture & Farmer Community.

We Cover Departments Like Land Preparation, Seed Selection, Seed Rate, Fertigation Schedule, Weed Control, Pest And Disease Control, Market Rates / Bhav , Mandi Rates / Bhav of Selected APMC (Bajar Samiti) to Achieve Better Price of Farmer’s Production along with that Agriculture Yojna And Schemes.

遊戲必備免費app推薦|Khedut Mitra - GJ Agriculture線上免付費app下載|3C達人阿輝的APP

Our Team is Actively Working with Local Agriculture Community, Universities and Government Agencies for First Hand Information to Keep Our Users Updated on Regular Basis.

We are very happy to provide agri and agricultural science information to farmers.

Khedut Mitra is app specially designed for farmers of Gujarat.

All Market Yard & Commodity Prices Daily Updated.

遊戲必備免費app推薦|Khedut Mitra - GJ Agriculture線上免付費app下載|3C達人阿輝的APP

Select Your Market Yard or Commodity And Know The Latest Prices Instantly.

Badha Paak Ane Market Yard na bhaav daily update thay evi ek maatr app jema tame tamara mitro sathe price share pan kari sako chho.

Get latest Mandi price everyday for all agriculture markets across india. Now farmers can easily get daily update prices for their products so there are no more loss for their products. Now farmers can get near by markets updated price everyday and whenever they want to sell their products they can by checking price for their products.

遊戲必備免費app推薦|Khedut Mitra - GJ Agriculture線上免付費app下載|3C達人阿輝的APP

Features :

- 100% Free

- List of All Market Yard

- List of All Commodity / Paak

- List of All Sarkari Yojna

遊戲必備免費app推薦|Khedut Mitra - GJ Agriculture線上免付費app下載|3C達人阿輝的APP

- Information on Commodity/ Paak

- Daily Updated Prices

- Copy Price In Your Mobile

- Share Price With Your Friend in WhatsApp, Facebook, Message Etc.

遊戲必備免費app推薦|Khedut Mitra - GJ Agriculture線上免付費app下載|3C達人阿輝的APP

必備App推薦Khedut Mitra - GJ Agriculture在線上免費使用

下載遊戲必備APP推薦Khedut Mitra - GJ Agriculture手機app線上免費使用

Khedut Mitra - GJ Agriculture APP LOGO

遊戲App|Khedut Mitra - GJ Agriculture LOGO-3C達人阿輝的APP

掃描Khedut Mitra - GJ Agriculture APP的QRCode可直接下載

遊戲App推薦Khedut Mitra - GJ Agriculture App掃描QRCode可下載App-3C達人阿輝的APP
APP國家市場APP支援APP版本歷程APP費用APP評價上架時間更新時間
台灣 TaiwanAndroid
Google Play
1.4.0
下載 App
免費1970-01-012017-06-02
推薦好友app

推薦高評價遊戲App

fighter

Fighter is a reflex fighting game. Choose between four players and try to avoid whatever could hurt you. simple and addictive必備App推薦fighter在線上免費使用下載遊戲…